⇨ જીઓ ફોન અથવા જીઓ સિમકાર્ડમાં રીચાર્જ પ્લાન કેવી રીતે એક્ટિવેટ કરવો ? ↓↓↓ સંંપૂર્ણ માહિતી ગુજરાતીમાં ↓↓↓ જ્યારે તમારા જીઓ ફોન અથવા તો જીઓ સિમકાર્ડમાં એક રીચાર્જ પ્લાન ચાલુ હોય અને ત્યારે તમે બીજું રીચાર્જ કરાવો છો, તો તમારે આવનાર આ બીજા રીચાર્જ પ્લાનને વપરાસમાં લેવા માટે એક્ટિવેટ કરવો જરુરી છે . ➽ જિઓમાં રીચાર્જ પ્લાન એક્ટિવેટ આ પ્રમાણે કરી શકાય છે. ↓↓↓ ➾ 1) 19914 પર Call દ્વારા, ➾ 2) My Jio ઍપ દ્વારા, ➾ 3) Google Chrome માં Sign in દ્વારા, 1) 19914 પર Call દ્વારા, સૌપ્રથમ તમારે આ નંંબર 19914 પર Call કરવાનો રહેશે, ત્યાર બાદ તમને ભાષા પસંદ કરવાનું કહેવ...