⇨ જીઓ ફોન અથવા જીઓ સિમકાર્ડમાં રીચાર્જ પ્લાન કેવી રીતે એક્ટિવેટ કરવો ?
↓↓↓ સંંપૂર્ણ માહિતી ગુજરાતીમાં ↓↓↓
જ્યારે તમારા જીઓ ફોન અથવા તો જીઓ સિમકાર્ડમાં એક રીચાર્જ પ્લાન ચાલુ હોય અને ત્યારે તમે બીજું રીચાર્જ કરાવો છો, તો તમારે આવનાર આ બીજા રીચાર્જ પ્લાનને વપરાસમાં લેવા માટે એક્ટિવેટ કરવો જરુરી છે.

➽ જિઓમાં રીચાર્જ પ્લાન એક્ટિવેટ આ પ્રમાણે કરી શકાય છે. ↓↓↓
➾ 1) 19914 પર Call દ્વારા,
➾ 2) My Jio ઍપ દ્વારા,
➾ 3) Google Chrome માં Sign in દ્વારા,
➾ 2) My Jio ઍપ દ્વારા,
1) 19914 પર Call દ્વારા,
સૌપ્રથમ તમારે આ નંંબર 19914 પર Call કરવાનો રહેશે, ત્યાર બાદ તમને ભાષા પસંદ કરવાનું કહેવામાં આવશે, તમારે ભાષા પસંદ કરી અને ત્યારબાદ રીચાર્જ પ્લાન સક્રિય કરવા માટે કન્ફ્રર્મ કરવાનું રહેશે, અને તમે કન્ફ્રર્મ કરશો એટ્લે તમારો રીચાર્જ પ્લાન એક્ટિવ થઇ જ્શે.
2) My Jio ઍપ દ્વારા,
જો તમારા ફોનમાં My Jio ઍપ ના હોય તો સૌપ્રથમ પ્લે- સ્ટોરમાંથી My Jio ઍપ ઇન્સ્ટોલ કરી લેવી, ત્યારબાદ લોગીન થઇ View plan પર ક્લિક કરવાથી ત્યાં Upcoming Plan માં Activate પર ક્લિક કરવાથી Plan Activate થઇ જશે. || (Play_store_Link) ||
3) Google Chrome માં Sign in દ્વારા,
સૌપ્રથમ Jio ની Official વેબસાઇટ || My Jio || પર જઈ મોબાઇલ નંબર દાખલ કરશો એટ્લે તમારા ફોન પર OTP આવશે, એ OTP એન્ટર કરવાથી લોગીન થઇ ત્યાં Upcoming Plan માં Activate પર ક્લિક કરવાથી Plan Activate થઇ જશે.
આશા રાખુ છું કે તમને આ માહિતી ગમી હશે, આ માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આભાર...