સામાન્ય રીતે Samsung, MI, વગેરે સ્માર્ટફોનમાં સરળતાથી આપણને Hidden Files & Folder ને Show કરવા માટે સેટિંગ્સમાં ઓપ્શન મળી જાય છે, પરંતુ Oppo ના સ્માર્ટફોનમાં આપણને Hidden Files & Folder ને જોવા માટે આ સેટિંગ્સ મળતુ નથી, તેથી , આપણે એક બીજી એપ્સ નો આધાર લેવો પડે છે, આમ તો ઘણી બધી એપ્સ પ્લે-સ્ટોર પર આપણને મળી જાય, પરંતુ એમાં Googleની આ એપ પ્લે-સ્ટોર પર File By Google: clean Space On Your Phone નામ થી છે, જેનુ Ratings 4.5+ અને Downlods 1B+ છે. (Click Here to Download) File By Google: clean Space On Your Phone ડાઉનલોડ કર્યા બાદ આ સ્ટેપ અનુસરવા :- Step 1 :- Open App, Step 2 :- Settings, Step 3 :- Show Hidden Files ને En...