સામાન્ય રીતે Samsung, MI, વગેરે સ્માર્ટફોનમાં સરળતાથી આપણને Hidden Files & Folder ને Show કરવા માટે સેટિંગ્સમાં ઓપ્શન મળી જાય છે, પરંતુ Oppo ના સ્માર્ટફોનમાં આપણને Hidden Files & Folder ને જોવા માટે આ સેટિંગ્સ મળતુ નથી, તેથી , આપણે એક બીજી એપ્સ નો આધાર લેવો પડે છે, આમ તો ઘણી બધી એપ્સ પ્લે-સ્ટોર પર આપણને મળી જાય, પરંતુ એમાં Googleની આ એપ પ્લે-સ્ટોર પર File By Google: clean Space On Your Phone નામ થી છે, જેનુ Ratings 4.5+ અને Downlods 1B+ છે. (Click Here to Download) File By Google: clean Space On Your Phone ડાઉનલોડ કર્યા બાદ આ સ્ટેપ અનુસરવા :- Step 1 :- Open App, Step 2 :- Settings, Step 3 :- Show Hidden Files ને En...
આજકાલ Facebook, Instagram, WhatsApp વગેરે સોશ્યલ મીડિયા એપ્સ ખૂબ જ પ્રખ્યાત છે, અને એમાં પણ Whatsapp તો હરકોઈ વ્યક્તિનાં સ્માર્ટફોનમાં જોવા મળે જ !! Whatsapp માં દરરોજ અસંખ્ય ફોટા/વિડિયો સ્ટેટસ તરીકે પૉસ્ટ થાય છે, અને એમાં પણ આપણા કોઈ દોસ્ત કે સંબંધીના સ્ટેટસ જોઇને એ ફોટા/વિડિયો ડાઉનલૉડ કરવાનુ મન થઇ જાય છે, પરંતુ Whatsapp માં એ ડાઉનલોડ કરવા માટે કોઈ ઓપ્શન નથી, કદાચ ફોટા હોય તો આપણે સ્ક્રીનશૉટ લઇ શકીએ, પરંતુ જો વીડિયો હોય તો ડાઉનલોડ કરી શકાય નહીં. માટે આજે અમે તમને કેટલીક એવી Short Tricks બતાવીશું, કે તમે એ દ્વારા સ્ટેટસને તૈયારીમાં ડાઉનલોડ કરી શકશો, અને હા....., એ પણ અન્ય કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર. કદાચ તમને ખબર ના હોય, તો તમને જણાવીશ કે જ્યારે તમે કોઇ...